સૂર્યકુમારનો ટી-20માં સુકાનીપદનો અજેય રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ અનેક રીતે નોંધપાત્ર રહ્યો. ત્રણ વન-ડેની સીરીઝમાં ભારતે ક્લીન સ્વીપ નિવારી ત્રીજી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને સજ્જડ પરાજય આપ્યો હતો, તો ટી-20 સીરીઝમાં ટીમે 2-1થી વિજય ધ્વજ લહેરાવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *